Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

દિલ્લીની એમ્સ ટ્રોમા સેન્ટરમાં ગાર્ડસએ કરી મહિલાઓ સહિત દર્દીના પરિવારજનોને મારપીટ

એમ્સ ટ્રોમા સેન્ટર (દિલ્લી) મા દાખલ ૧૪ વર્ષીય બાળકીના પરિવારની બે મહિલાઓ સહિત ત્રણ લોકોને ગાર્ડસ દ્વારા લાઠી-દંડાથી પીટવાનો મામલો સામે આવ્યો છે. જયાં  પીડિત પરિવારએ ગાર્ડસ પર પરિવારની મહિલાઓ સાથે બદસલુકી કરવાનો આરોપ લગાવ્યો જયા હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે ઘણા પરિજનો એક સાથે દર્દીને મળવા જવા ઇચ્છતા હતા.

(11:41 pm IST)
  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • " ફેક ન્યુઝ " : બોગસ વોટિંગ માટે બનાવટી આંગળીઓ વપરાઈ રહી છે : પોલીંગ બુથ ઉપર બેઠેલા અધિકારીઓએ શાહીનું નિશાન કર્યા પછી આંગળી ખેંચી જોઈ ખાતરી કરવી : સોશિઅલ મીડિયામાં ફેસબુક અને ટ્વીટર ઉપર વાઇરલ થઇ રહેલા ન્યુઝ માં દર્શાવાતો ફોટો જાપાનની ગેંગસ્ટર માટેનો છે : તેને ભારતની લોકસભાની ચૂંટણીઓ સાથે કંઈ લેવા દેવા નથી : ટાઈમ્સ ફેક્ટ ચેકનો અહેવાલ access_time 6:40 pm IST