Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

અમે હિન્દુસ્તાનને તોડવા માગતા તો હિન્દુસ્તાન હોત જ નહીઃ ફારૂક અબ્દૂલ્લા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદન પર કહ્યું છે કે તમે (પીએમ મોદી) આ કહો છો કે હુ હિન્દુસ્તાનને તોડવા માગુ છુ. અરે અમે હિન્દુસ્તાનને તોડવા માગતા તો હિન્દુસ્તાન હોત જ નહી. એમણે કહ્યું મોદી કાશ્મીરમાં મુસલમાનોને કેમ સંબોધિત નથી કરતા તે જાણે છે એમણે મુસલમાનોને ધોખો આપ્યો છે.

(11:08 pm IST)