Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

15 મીથી પ્રિયંકા ગાંધી બે દિવસ અમેઠીમાં :પક્ષના કાર્યકરો સાથે બેઠક કરશે :વિસ્તારોની મુલાકાત લેશે

અમેઠી:કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 15 એપ્રિલથી અમેઠીમાં બે દિવસ ધામા નાખશે અમેઠી જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા અનિલ સિંહે જણાવ્યું કે પ્રિયંકા ગાંધી 15 એપ્રિલના રોજ અમેઠીની મુલાકાત લેશે. ત્યાં તેઓ પક્ષના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. તેની સાથોસાથ વિસ્તારની મુલાકાત પણ કરશે.

    અત્રે ઉલ્લખનીય છે કે નોંધનીય છે કે આ વખતની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત વાયનાડથી પણ ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે ત્યારે અમેઠી તેની પરંપરાગત બેઠક હોવાથી ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. અહીંયાથી તેઓ ચોથી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે અમેઠીથી તેની સામે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની મેદાનમાં ઉતરશે. અમેઠી બેઠક પરનો આ ચૂંટણીજંગ ચોક્કસપણે રોમાંચક બની રહે

(8:46 am IST)
  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST