Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

USAમાં એપ્પલ સહીત અનેક દિગજ્જ કંપનીઓ પોતાના સ્ટોર કરી રહી છે બંધ

નવી દિલ્હી : કંપનીઓ કોરોના વાયરસને કારણે USA માં અનેક દિગજ્જ કંપનીઓ તેમના તમામ સ્ટોર્સ બંધ કરી રહી છે

સ્ટોર બંધ કરનાર કંપનીઓમાં  Apple • Nike • Hollister • Patagonia • Under Armour • Lush Cosmetics • Free People • Everlane • REI • Glossier • Lululemon • Reformation • Anthropologie • Outdoor Voices • Abercrombie & Fitchનો સમાવેશ થાય છે 

(10:36 pm IST)