Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

સતામાં આવ્યો તો ૧ મહિનામાં રદ કરશુ બુલેટ પ્રોજેકટઃ એનસીપી ધારાસભ્ય જીતેન્દ્ર

મહારાષ્ટ્રના એનસીપી ધારાસભ્ય જીતેન્દ્ર અહવાદએ મુંબઇમા  ફુટ ઓવર બ્રિજ દુર્ઘટનાને લઇ કહેલ છે કે બુલેેટ ટ્રેન પરિયોજના રદ થવી જોઇએ કારણ કે આ ફકત દેખાડો ે અહવાદએ કહ્યું પાર્ટી ૅઘોષણા પત્રમાં આ બિન્દુને સામેલ કરશુ અને સતામા આવ્યાના ૧  મહીનાની અંદર પરિયોજના બંધ કરી દેશુ. અને તેના પૈસા સબ અર્બન રેલ પર ખર્ચ કરવામાં આવશે.

(10:58 pm IST)