Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

યુપીમા અપનાદળ- બીજેપીમાં સીટોની વહેંચણીઃ ર સીટ પર લડશે અપના દલ

કેન્દ્રીય મંતરી અનુપ્રિયા પટેલના અપનાદળ (એસ) અને બીજેપી ની વચ્ચે ઉત્તરપ્રદેશમા સીટોની વહેંચણી પર સહમતી બની છે. અને અપના દળ(એસ) ર સીટો પર ચૂંટણી લડશે. બીજેપી અધ્યક્ષ અમિત શાહએ ટવિટ કર્યુ કે ફરી એકવાર મોદી સરકાર ના સંકલ્પ સાથે બીજેપી અપનાદળ ગઠબંધન ઉપર પ્રદેશમાં લોકસભા ચંુ઼ટણી સાથ-સાથ લડશે.

(12:00 am IST)