Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

બિહારના ફુલવારી શરીફમાં સીએએ વિરૂદ્ધ પ્રદર્શન ચાલૂઃ સ્થળ પર ફાયરીંગ કરવાવાળા ૩ આરોપીઓની ધરપકડ

            બિહારના ફુલવારી શરીફમાં સીએએ વિરૂદ્ધ જારી પ્રદર્શન સ્થળ પર શુક્રવાર રાતના ફાયરીંગ કરવાવાળા આરોપીઓની પોલીસએ ધરપકડ કરી લીધી છે. આ મામલામાં પોલીસએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ થયેલ આરોપીઓમાં  સૌરવ ઉર્ફે અતુલ, કુંદનકુમાર, અને રાહુલ સામેલ છે.

            ત્રણ બાઇક પર સવાર થઇ સાત લોકો પ્રદર્શન સ્થળ પર પહોંચ્યા હતા. બતાવવામા આવી રહ્યું છે કે શુક્રવાર રાત્રે લગભગ ૧૦ વાગે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યા પછી આ લોકો સ્થળ પરથી ફરાઇ થઇ ગયા હતા. ફરિયાદ પછી પોલીસ એમની તલાશ કરતી હતી.

(12:00 am IST)