Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

જમ્મુ-કાશ્મીરઃ ર ડ્રગ તસ્કરો વિરૂદ્ધ પબ્લિક સેફટી એકટ (પીએસએ) ને લઇ કેસ દાખલ

            જમ્મુ-કાશ્મીરમા આશિક અહમદ ગોજરી અને તારીક અહમદ પારે નામના ડ્રગ તસ્કરો વિરૂદ્ધ પબ્લિક સેફટી એકટ (પીએસએ) ને લઇ કેસ દાખલ કરવામાં આવ્યો.

            એમની પાસેથી ભારી માત્રામાં દવાઓ જપ્ત કરવામાં આવી માટે એનડીપીએસ એકટની ઘણી ધારાઓને લઇ કેસ દાખલ કરી એમની ધરપકડ પણ કરી લીધી છે.

(12:00 am IST)