Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ઇ-વાહનો માટે દર રપ કિમી. પર લગાવો ચાર્જીગ સ્ટેશન : રાજયોને કેન્દ્રની સૂચના

સરકારે ઇલેકટ્રીક વાહનો માટે દર રપ કિલોમીટરે ચાર્જીગ સ્ટેશન લગાવવાને લઇ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને  દિશા નીર્ર્દશ કર્યા છે. આ પ્રમાણે ટ્રક અને બસ જેવા ભારી વાહનો માટે દર ૧૦૦ કિલોમીટર પર ચાર્જીગ સ્ટેશન બનવવું જોઇએ. સરકાર ર૦૩૦ સુધીમાં સડક પર ચાલવાવાળા વાહનોમાં ઇ-વાહનોની હિસ્સેદારી રપ ટકા હોવાની આશા છે.

(11:54 pm IST)