Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

તોડી-મરોડીને કરેલુ નિવેદનઃ પિતાનો ભારત રત્ન સ્વીકાર કરીશ : ભૂપેન હજારિકાનો પુત્ર

આસામના દિવંગત ગાયક ભૂપેન હજારિકાના પુત્ર તેજ હજારિકાએ નાગરિકતા સંશોધન વિધેયક વિરૂદ્ધ પિતાનો ભારત રત્ન સમ્માન સ્વીકાર ના કરવા અંગેની ખબરોનુંં ખંડન કરતા કહ્યુ છે કે એમનુ નિવેદન તોડી-મરોડી રજુ કરવામા આવ્યુ હતુ. તેજ એ કહ્યું એમને ભારત સરકારનું આમંત્રણ મળ્યું છે અને ભારત રત્ન સ્વીકાર કરવો એમના માટે સમ્માનની વાત હશે.

 

(11:57 pm IST)