Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ઓવૈસી છુપો શત્રુ (આસ્તીનનો સાપ) આવા લોકો માટે પાકિસ્તાન યોગ્ય સ્થળઃ ઉ.પ્ર.ના સાંસદ સાક્ષી મહારાજનું ખળભળાટ મચાવતુ નિવેદન

લખનૌ : ઉનાવતા સાંસદ સાક્ષી મહારાજે સાંસદ અસદુદ્દીન ઓવૈસી જેવા લોકો હિન્દુસ્તાનનું નમક ખાય છે પરંતુ ગીત પાકિસ્તાનનું ગાય છે. આ આસ્તાનનો સાપ છે અને આવા લોકોની જગ્યા પાકિસ્તાનમાં છે અને સેંકડો મુસ્લિમો ગણાવી શકીએ છીએ કે જેમનું દેશ સન્માન કરે છે. તેમણે ઓવૈસીને પ્રશ્ન પણ કર્યો હતો કે બાબર કોણ હતો? સંબંધી, બનેવી અથવા પિતા? સાક્ષી મહારાજે કહ્યું કે બાબર એક હુમલાખોર હતો. મુસ્લિમોનો તેમની સાથે કોઈ સંબંધ ન હતો.

(11:55 am IST)