Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સી.પી. જોષી બિનહરિફ રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ બન્યા

રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય સી.પી. જોષીને વિધાનસભાના અધ્યક્ષ બિનહરીફ  બનાવવામાં આવ્યા. મુખ્યમંત્રી અશોક ગહલોતએ જોષીના નામનો પ્રસ્તાવ રજુ કરેલો. જેને વિપક્ષના નેતા ગુલાબચંદ કટારીયાએ અનુમોદન આપેલ. જોષીએ કહ્યુ બધી પાર્ટીઓએ આ વાતનુ ધ્યાન રાખવું જોઇએ કે નિયમ અને કાનૂન ઓછામા ઓછા સમયમા જન આકંાક્ષાઓને અનુરૂપ કામ હોય.

(11:37 pm IST)