Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

વર્જિનીટી પર નિવેદન આપનાર જાદવપુર યૂનિવર્સિટીના પ્રોફેસરના ભણાવવા પર પ્રતિબંધ

મહીલાઓની વર્જીનીટીને લઇ ફેસબુક પોસ્ટ કર્યા પછી  જાદવપુર યુનિવર્સિટી( પશ્ચિમ બંગાળ ) ના પ્રોફેસર કનક સરકારને  ભણાવવા પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ લગાવામા આવ્યો છે.  આંતરરાષ્ટ્રીય  વિભાગના પ્રમુખ ઓ.પી. મિશ્રાએ કુલપતિને પ્રોફેસરને દૂર કરવાની માંગ કરેલ છે. અને જયાં સુધી તપાસ પુરી ન થાય ત્યાં સુધી પ્રોફેસરને કેમ્પસમાં આવવા પર પાબંદી લગાવી દીધેલ છે.

(10:34 pm IST)