Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

તેજ પ્રતાપએ કાર્ટુનમા પોતાને શેર : રાબડીને દુર્ગાઃ અને પાસવાનને દર્શાવ્યા મહીસાસૂર

બિહાર પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને આરજેડી પ્રમુખ લાલૂપ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવએ એક કાર્ટૂન શેયર કર્યુ છે, જેમા એમણે પોતાને શેર, મા રાબડી દેવીને હિન્દુ દેવી દુર્ગા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને મહીસાસૂર ના રૂપમાં દર્શાવેલ છે.

(10:30 pm IST)