Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મતદાન મથકે ચૂંટણી કમિશ્નર હિતેશભાઈ બગડાઈ નજરે પડે છે. પોલીસ અધિકારીઓ પણ તસ્વીરમાં દેખાય છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે

(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:35 pm IST)