Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

કર્ણાટકમાં વધુ ૬ બળવાખોરોના રાજીનામા તોળાઈ રહ્યા છે જેડીએસ-કોંગી સરકાર ઉપર ઘેરૂ સંકટ

કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર પર સંકટ વધ્યુ : મુંબઈની એક હોટલમાં ૬ બળવાખોરો એમએલએ રોકાયા છે : મહેશ, પ્રતાપ ગૌડા કેંપ્લીના એમએલએ ગણેશ, જારકી હોલી, ઉમેશ જાદવ, બી. નાગેન્દ્ર આપી શકે છે રાજીનામુ : ગઈકાલે ૨ અપક્ષ એમએલએએ આપ્યુ હતું રાજીનામુ

(2:30 pm IST)