Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

૧૦ લાખ રૂમ સાથે ઓયો દુનિયાની સૌથી મોટી હોટલ ચેન બની જશે

હોટલ ચેન ઓયોના સીઇઓ આદિત્ય ઘોષ (ભારત અને દક્ષિણ એશિયા) એ જણાવેલ છે કે કંપની પોતાના રૂમની સંખ્યા વધારી ૧૦ લાખ કરવાની કામગીરી કરી રહી છે. એમણે કહ્યુ કે આનાથીી ઓયો દુનિયાની સૌથી મોટી હોટલ ચેન બની જશે. ઘોષએ કહ્યું  હાલમાં  ઓયો લગભગ ૪.૬ લાખ રૂમની સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી હોટલ ચેન છે.

(12:00 am IST)