Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

પં.બંગાળમાં બીજેપીની રથયાત્રાને અનુમતિ નહીઃ પરિસ્થિતિ બગડી શકે છે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટએ પશ્ચિમ બંગાળમા બીજેપી ની રથયાત્રાને અનુમતિ દેવામાંથી મનાઇ કરેલ છે. કોર્ટએ કહ્યુ કે રથયાત્રાથી રાજયમાં પરિસ્થિતિ બગડી શકે છે. આ વાતનો ઇન્કાર કરી શકાતો નથી. જો કે કોર્ટએ રાજય સરકારની મંજુરી પછી બેઠક અને રેલીઓ આયોજીત કરવાની અનુમતી આપી છે.

(12:00 am IST)