Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

રાજકોટમાં કોરોનાના સાંજે 76 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 99 કેસ નોંધાયા : કુલ કેસનો આંક 12,379એ પહોંચ્યો: 107 દર્દીઓ સાજા થયા : હાલ 815 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 76 અને બપોરે 23 સાથે આજે કુલ 99 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 76 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 12,379 થયા છે. હાલમાં 815 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 107 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

 

(9:20 pm IST)