Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

દક્ષિણ ઇંગ્લેન્ડમાં કોરોનાના નવા અત્યંત ચેપી જીવાણુઓ પ્રસરી રહ્યાની ચેતવણી

આજની સૌથી મોટી કોવિડ -19 સંબંધિત હેડલાઇન્સમાંની એક બની ગઈ છે, યુકેના આરોગ્ય સચિવ મેથ્યુ હેન્કોકએ સોમવારે સંસદ સમક્ષ કરેલા એક અપડેટ દરમિયાન ખુલાસો કર્યો હતો કે વાયરસના નવા મળી આવેલ જીવાણુઓ અગાઉના કરતા વધુ અસરકારક રીતે ફેલાય છે.  

 યુકેએ દક્ષિણ ઇંગ્લેન્ડમાં ખૂબ ચેપી એવા નવા ખતરનાક  કોરોનાવાયરસ જીવાણુઓ ફેલાઈ રહ્યાની  ચેતવણી આપી છે.

(12:00 am IST)