Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

સીએમ પદની નહી કોંગ્રેસને મધ્યપ્રદેશમાં પરત લાવવાની ભુખ હતીઃ કમલનાથ

મધ્યપ્રદેશના ભાવિ મુખ્યમંત્રી કમલનાથએ આજતક ને કહ્યુ કે એમને મુખ્યમંત્રી પદની નહી પરંતુ પાર્ટીને રાજયમાં પરત લાવવાની ભૂખ હતી. એમણે કહ્યુ કે ત્રણ પ્રદેશો ( મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ) એ સાબીત કરી દીધુ કે કોંગ્રેસની પાસે રાહુલ ગાંધી જેવા નેતા છ અને ર૦૧૯ ની ચૂંટણી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ રાહુલ ગાંધી હશે.

(12:00 am IST)