Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

તાજેતરમાં પદમુક્ત કરાયેલા બે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પરિવારજનો મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના

 

ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ તાજેતરમાં પદ પરથી હટાવવામાં આવેલા બે મુખ્ય મંત્રીઓ મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના છે. હાઈ કમાન્ડને બંને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ અને તેમની નજીકના પરિવારના સભ્યો દ્વારા જંગી માત્રામાં બિનહિસાબી વ્યવહારો થયાનું માલુમ પડ્યાનું પણ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ)

 

(1:20 am IST)