Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પાકિસ્તાનનો ડ્રગ્સ માફિયા બલોચ મુખ્ય ષડયંત્રકારઃ કાવતરૂ યુએઇમાં ઘડાયું હતું: આશિષ ભાટીયા

મોરબીના ઝિંઝુડામાંથી ડ્રગ્સ ઝડપાવા મુદ્દે DGPની પ્રેસ કોન્ફરન્સ, પોલીસ વડા આશિષ ભાટીયાએ કહ્યું છે કે, ડ્રગ્સનું કાવતરૃં UAE માં ઘડાયું હતું, પાક.નો ડ્રગ્સ માફિયા બલોચ મુખ્ય ષડયંત્રકાર.

(4:57 pm IST)