Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

વિશ્વમાં દૈનિક કેસોમાં અવિશ્વસનીય ઘટાડો

સૌથી વધુ રશિયામાં ૩૮૮૨૩ કેસ નોંધાયા : અમેરીકામાં એક લાખ કેસથી સીધા ૨૧૯૫૬ કેસ સામે આવ્યા : ભારતમાં કોરોનાના નવા ૧૦,૨૨૯ કેસ નોંધાયાઃ ગઈકાલની સરખામણીએ ૯.૨% ઓછા

એકિટવ કેસોની સંખ્યા ઘટીને ૧,૩૪,૦૯૬ થઇ છેઃ જે છેલ્લા ૫૨૩ દિવસમાં સૌથી ઓછા કેસ છે : રિકવરી રેટ ૯૮.૨૬% છે, જે ગયા માર્ચ પછી સૌથી વધુ છે. દૈનિક પોઝિટીવિટી દર ૧.૧૨% છે જે છેલ્લા ૪૨ દિવસથી ૨%થી નીચે છે : સાપ્તાહિક પોઝિટિવીટી દર ૦.૯૯% છે જે છેલ્લા ૫૨ દિવસથી ૦.૯૯% છે : યુકેમાં ૩૬૫૧૭ કેસ : જર્મની ૨૯૦૪૮ કેસ : ફ્રાન્સ ૧૨૪૯૬ કેસ : સિંગાપોર ૧૭૨૩ કેસ : જાપાન ૧૯૯ કેસ : ચીન ૮૯ કેસ : યુએઈ ૬૬ કેસ : સાઉદી અરેબીયા ૩૦ અને હોંગકોંગમાં ૧ નવો કેસ

રશિયા         :     ૩૮,૮૨૩ નવા કેસો

યુકે            :     ૩૬,૫૧૭ નવા કેસો

જર્મની         :     ૨૯,૦૪૮ નવા કેસો

યુએસએ       :     ૨૧,૯૫૬ નવા કેસો

ફ્રાન્સ          :     ૧૨,૪૯૬ નવા કેસો

ભારત         :     ૧૦,૨૨૯ નવા કેસો

ઇટાલી         :     ૭,૫૬૯ નવા કેસો

બ્રાઝિલ        :     ૪,૧૨૯ નવા કેસો

દક્ષિણ કોરિયા  :     ૨,૪૧૮ નવા કેસો

સિંગાપોર      :     ૧,૭૨૩ નવા કેસો

કેનેડા          :     ૧,૪૭૫ નવા કેસો

ઓેસ્ટ્રેલિયા   :     ૧,૧૧૩ નવા કેસો

જાપાન        :     ૧૯૯ નવા કેસો

ચીન           :     ૮૯ નવા કેસો

યુએઈ         :     ૬૬ નવા કેસો

સાઉદી અરેબિયા     :   ૩૦ નવા કેસો

હોંગકોંગ       :     ૦૧ નવો કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૦ હજાર ઉપર કેસ નોંધાયા, ૧૨૫ મૃત્યુ નોંધાયા

નવા કેસો     :   ૧૦,૨૨૯ કેસો

નવા મૃત્યુ     :   ૧૨૫

સાજા થયા    :   ૧૧,૯૨૬

કુલ કોરોના કેસો  :      ૩,૪૪,૪૭,૫૩૬

એકટીવ કેસો  :   ૧,૩૪,૦૯૬

કુલ સાજા થયા   :      ૩,૩૮,૪૯,૭૮૫

કુલ મૃત્યુ      :   ૪,૬૩,૬૬૫

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન  :      ૧,૧૨,૩૪,૩૦,૪૭૮

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ       :     ૨૧,૯૫૬

હોસ્પિટલમાં     :     ૪૫,૭૯૪

આઈસીયુમાં    :     ૧૧,૭૪૯

નવા મૃત્યુ      :     ૧૦૩

યુકેમાં ૨૪ કલાકમાં

નવા કેસ       :     ૩૬,૫૧૭

હોસ્પિટલમાં     :     ૮,૫૪૭

આઈસીયુમાં    :     ૯૯૪

નવા મૃત્યુ      :     ૬૩

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૪,૭૯,૧૧,૪૪૮ કેસો

ભારત         :   ૩,૪૪,૪૭,૫૩૬ કેસો

બ્રાઝીલ       :   ૨,૧૯,૫૭,૯૬૭  કેસો

(3:48 pm IST)