Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

સીગાચી ઇન્ડ.નું શાનદાર ર૭૦ ટકા પ્રીમીયમે રૂ. ૬૦૩ ઉપર લીસ્ટીંગ

મુંબઇ : સિગાચી ઇન્ઙનાં આઇપીઓનું શાનદાર લીસ્ટીંગઃ રપ૩ ટકા પ્રીમીયમ પર રૂ. પ૭પ ના ભાવે લીસ્ટીંગ થયું: ઇસ્યુ પ્રાઇસ હતી રૂ. ૧૬૩: આ કંપનીનો આઇપીઓ ૧૦૧.૯૧ ગણો ભરાયો હતોઃ આ શેર જેને લાગ્યા તેમના નાણા ત્રણ ગણા થઇ ગયા કહી શકાય.

(11:15 am IST)