Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

SJS એન્ટરપ્રાઇસનો શેર રૂ. પ૪૭ ઉપર લીસ્ટ થયો

મુંબઇઃ SJS એન્ટરપ્રાઇસના શેરનું આજે રૂ. પ૪૭ ના ભાવે  BSE પર લીસ્ટીંગ થયું છેઃ ઇસ્યુ રૂ. પ૪ર હતીઃ આ શેરનું ભરણું ૧.પ૯ ગણું ભરાયું હતું:   શેરનું ભરણું    ૧ થી ૩ દરમ્યાન ખુલ્યું હતું.

(11:15 am IST)