Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ગોવાનું વહીવટીતંત્ર હાઇ એલર્ટ ઉપર: ઘટાટોપ વાદળાઓ છવાયા: આગામી થોડા દિવસો સુધી અતિ ભારે વરસાદની આગાહી

ગોવા : અત્યારે રવિવારે મોડી રાત્રે  ઈન્સેટની લેટેસ્ટ તસવીરમાં ગોવા અને કર્ણાટકના દરિયા કાંઠે ભારે વાદળો છવાયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ આવતા થોડા દિવસો સુધી ગોવા ઉપર અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. દરમિયાન ગોવાનું વહીવટીતંત્ર એલર્ટ ઉપર આવી ગયું છે.

(12:00 am IST)