Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

કાશ્‍મીર વિના કોઇ ભારત નહી, ભારત વિના કોઇ કાશ્‍મીર નહીઃ યુએસમાં ભારતીય પત્રકાર સુનંદાની સટાસટી

     માનવાધિકારો  પર અમેરિકી સંસદમા સુનાવણી દરમ્‍યાન ભારતીય પત્રકાર સુનંદા વશિષ્‍ઠએ કહ્યું ભારત ૭૦ વર્ષ જુનો દેશ નથી. પ૦૦૦ વર્ષ જુની સભ્‍યતા છે કાશ્‍મીર વિના કોઇ ભારત નહી અને ભારત વિના કોઇ કાશ્‍મીર નહી.

     એમણે કહ્યું કે પંજાબ અને પુર્વોતર ભારતથી ચરમપંથના સફળ સફાયા પછી  હવે કાશ્‍મીરમા ચરમપંથ થી  લડવાનો  સમય આવી ગયો છે.

જમમુ-કાશ્‍મીરમા આપણે ઇસ્‍લામીક આતંકવાદથી ઝઝુમી રહ્યા છીએ.

(11:43 pm IST)