Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સ્‍કુલની હોસ્‍ટેલમાં ઉકળતા સાંભારના વાસણમાં પડયો આંધ્રનો છ વર્ષનો વિદ્યાર્થીઃ થયુ મોત

કુરનુલ (આંધ્રપ્રદેશ ) માં ખાનગી સ્‍કૂલની હોસ્‍ટેલમાં લંચના સમયે ઉકળતા સાંભારમાં પડયા પછી બુધવારના હોસ્‍પિટલમા઼ ૬ વર્ષના વિદ્યાર્થીનુ  મોત થયુ.

વિદ્યાર્થીના પિતાએ કહ્યું કે એક બાળક સાંભારમાં કેવી રીતે પડી જાય ? જયાં બાળકોની સંભાળ માટે કેમ કોઇ હતુ નહી ? સ્‍કૂલ વિરૂદ્ધ કેસ દાખલ કરવામા આવ્‍યો છે.

સ્‍કુલના એમ ડી અને એક કર્મચારીની  ધરપકડ કરવામાં આવી. જિલ્લા પ્રશાસનએ તપાસ માટે એક સમિતિની રચના કરી છે.

(11:16 pm IST)