Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

લખનૌમાં શખ્‍સએ ખાવાનો ઓર્ડર કેન્‍સલ કરવા માટે ડાયલ કર્યો ટોલ ફ્રી નંબર : ખાતામાંથી રૂ. ૪ લાખ કપાઇ ગયા

લખનૌમાં એક શખ્‍સ દ્વારા ખાવાનો ઓર્ડર કેન્‍સલ કરવા દરમ્‍યાન તેના બેંક ખાતામાંથી રૂ. ૪ લાખ કપાઇ ગયા.

શખ્‍સએ બતાવ્‍યું કે ઇન્‍ટરનેટથી મળેલ ફૂડ ડીલીવરી એપના ટોલ ફ્રી નંબર પર એમણે કોલ કર્યો હતો.

શખ્‍સએ કહ્યું એણે એપ ઇન્‍સ્‍ટોલ કરી એકાઉન્‍ટ લોગ ઇન કરી અને રીફંડ માટે ઓટીપી દાખલ કરવા કહેવાતામા આવ્‍યુ હતુ. આરોપીનો પત્તો મેળવવા માટે સાઇબર સેલની મદદ લેવામાં આવી રહી છે.

(11:17 pm IST)