Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

બીજેપી સરકાર આંકડા છુપાવી રહી છેઃ ઉપભોકતાના વ્‍યયમાં ઘટ વાળી રીપોર્ટ પર પ્રિયંકા ગાંધી ની પ્રતિક્રિયા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ  ૪૦ વર્ષમા પ્રથમ વખત આવેલ ભારતીય ઉપભોકતાઓના વ્‍યયમા ખામીવાળા રીપોર્ટને લઇ ટવિટ કર્યુ છે.

શેખચલ્લીના લતીફો અંગે ખાસ એ વાત હતી કે ડીંગો મોટી મોટી હતી પણ અસલ કામમાં બધુ ચૌપટ એમણે લખ્‍યું  બીજેપી સરકાર પણ ડિંગા હાંકવા માટ ડેટા છુપાવવામા લાગી છે. નવો ડેટા કહે છે કે લોકો ગરીબ થઇ રહ્યા છે.

(10:36 pm IST)