Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ઉતરપ્રદેશમાં ૬ લોકોએ ર૦ વર્ષીય યુવતી પર ગેંગરેપ કર્યોઃ ૪ ની ધરપકડ થઇ

નોયડા (ઉતરપ્રદેશ) માં બુધવારના ર૦ વર્ષીય યુવતી સાથે સામૂહિક બળાત્‍કાર કરનાર ૬ આરોપીઓમાંથી ૪ ની પોલીસએ ધરપકડ કરી છે.

એસએસપી વૈભવકુષ્‍ણએ  જણાવ્‍યું કે યુવતી નોકરીના સીલસીલામાં કોઇ વ્‍યકિતને મળવા ગઇ હતી જયાં આરોપીઓએ ઘટનાને અંજામ આપ્‍યો હતો. પીડિતા સાથે મારપીટ થઇ હતી અને હજુ હોસ્‍પિટલમાં દાખલ છે. પોલીસે કહ્યું કે અન્‍ય બે આરોપી જલ્‍દી પકડાઇ જશે.

(9:48 pm IST)