Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

શિવસેના નહીં પણ ભાજપ સાથે મળીને સરકાર બનાવવા એનસીપીના નેતાઓએ ઉઠાવી માંગ

મુંબઈ : શિવસેના અને એનસીપી અને કોંગ્રેસના નેતાઓ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા ભારે પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે શરદ પવારના એનસીપી પક્ષના કેટલાક નેતાઓએ શિવસેનાને બદલે ભાજપ સાથે હાથ મિલાવીને સરકાર બનાવવાની માંગ ઉઠાવ્યાનું વગદાર વર્તુળો જણાવે છે

(7:59 pm IST)