Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સેન્સેકસ ૩૦૦ પોઇન્ટ અપ

મુંબઇ : શેરબજારમાં તેજી : ર-૧પ કલાકે સેન્સેકસ ૩૦૦ પોઇન્ટ વધીને ૪૦પ૮૭ અને નીફટી ૮૦ પોઇન્ટ વધીને ૧૧૯પર : આઇડીયા ૩.૬૩, સેન્ટ્રલ બેંક ર૧, કોર્પો. બેંક ૧૮, ભારતી ઇન્ફ્રાટેલ રરપ, જમના ઓટો ૪પ, એરટેલ ૩૯૦, એસબીઆઇ ૩રર, ટાટા મોટર્સ ૧૭૦, સન ફાર્મા ૪૧૭ , એનટીપીસી ૧૧૭, ટેક મહિન્દ્ર ૭પ૪, આઇટીસી રપ૧, રિલા-પાવર ૩.૯૯, જૈન ઇરી ૧ર.૬પ ઉપર છે. ડોલર સામે રૂપિયો ૭૧.૭પ ઉપર છે.

 

(3:41 pm IST)