Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાના પગલે ઠંડીમાં વધારો થયો,જો કે જોઈએ તેવો શિયાળાનો માહોલ જામતો નથી: સૂર્યનારાયણના દર્શન સાથે હૂંફાળું હવામાન, બપોરે ગરમી: કચ્છમાં બરફવર્ષાથી શીતલહેર, છ તાલુકામાં પાકને મોટું નુકસાન, મઠ મગ ગુવાર બાજરી મગફળી તલ કપાસના પાકનો સફાયો: કાલાવડ જામનગર જૂનાગઢ પંથકમાં પણ પાકનું સંપૂર્ણ ધોવાણ, ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું, શિયાળુ પાક ઉપર પણ પ્રશ્નાર્થ

(12:43 pm IST)