Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સેકસ ચેન્‍જ સર્જરી પાસપોર્ટ નિયમોને હાઇકોર્ટએ કેન્‍દ્રને મોકલી નોટીસ

       લિંગ  ઓળખ માટે સેકસ ચેન્‍જ સર્જરીના દસ્‍તાવેજ માંગવા, પાસપોર્ટ નિયમોને લઇ મદ્રાસ હાઇકોર્ટએ કેન્‍દ્રને નોટીસ મોકલી છે.

        કેરળના એક અરજીકર્તાએ આ નિયમોને અનુચ્‍છેદ ર૧ નું ઉલ્લંઘન બતાવતા ગેર બંધારણીય ઠરાવી દેવા માટે અપીલ કરી છે. અરજીકર્તાએ કહ્યું સુપ્રીમ કોર્ટએ પણ આ દસ્‍તાવેજ માંગને ગેરકાનુની ગણેલ છે. ૧ર ડીસેમ્‍બર સુધીમાં કેન્‍દ્રએ જવાબ આપવો પડશે.

(12:00 am IST)