Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

હરિયાણામાં પબમાં મહિલાએ છેડછાડનો વિરોધ કર્યો તો પતિ પર લોકોએ કર્યો બિયર બોટલથી હુમલો

        ગુરૂગ્રામ ( હરિયાણા) નો એક વીડિયો સામે આવ્‍યો છે જેમાં થોડા લોકો મહિલાએ છેડછાડનો વિરોધ કરવા પર તેના પરિવાર ઉપર હુમલો કરી રહ્યા છે.

        વિડીયોમાં એક શખ્‍સ મહિલના પતિના માથા પર બીયર બોટલ તોડતો દેખાઇ  રહ્યો છે. મહિલાના પતિએ જણાવેલ કે તે લોકો એના પર અશ્‍લીલ હરકતો કરી રહ્યા હતા. અમે વિરોધ કર્યો તો તે ધમકાવવા લાગ્‍યા. પોલીસએ કહ્યું આરોપીની ઓળખની કોશીષ ચાલુ છે.

(12:00 am IST)