Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ભારત આવેલા યૂકેના પ્રિન્‍સ ચાર્લ્‍સએ મુંબઇમાં વિદ્યાર્થીઓ સાથે મનાવ્‍યો જન્‍મદિવસ

       ભારત આવેલા યુનાઇટેડ કિંગ્‍ડમના પ્રિન્‍સ ચાર્લ્‍સએ ગુરૂવારના મુંબઇમા વિદ્યાર્થીઓ સાથે પોતાનો જન્‍મદિવસ મનાવ્‍યો.

        પ્રિન્‍સ ચાર્લ્‍સ અહીં બ્રિટીશ એશિયન ટ્રસ્‍ટના કાર્યક્રમમાં સામેલ થયા જયાં એમણે ઉદ્યોગપતિ રતનટાટા અને કોન્‍સર્ટ માટે ભારત આવી અમેરિકી સિંગ કેટી પેરી સાથે મુલાકાત કરી. તે મંગળવારના દિલ્લીમાં રાષ્‍ટ્રપતિ રામનાથ કોંવિદને મળ્‍યા હતા.

(8:42 am IST)