Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘન કેસમાં સપા સાંસદ આજમખાન સામે બિન જામીનલાયક વોરંટ જારી

        રામપુર (ઉતરપ્રદેશ) ની એક કોર્ટએ  લોકસભા ચૂંટણીથી જોડાયેલ આચારસંહિતાના ઉલ્લંઘનના મામલામાં આદેશ છતા હાજર ન રહેવા પર સપા સાંસદ આજમખાન વિરૂદ્ધ બિન જામીનલાયક વોરંટ જારી કર્યુ છે.

        અનુમતિ પ્રાપ્ત સમયથી વધારે સમય સુધી રોડ શો કરવાને લઇ આજમખાન અને સપા પ્રમુખ અખીલેશ યાદવ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. અખિલેશ મામલામાં કોર્ટ જામીન આપી ચુકી છે.

(12:00 am IST)