Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સફરજન અને સંતરાની તુલના નથી થઇ શકતીઃ રાફેલની કીંમત પર સુપ્રીમ કોર્ટની ટકોર

        સુપ્રીમ કોર્ટએ ગુરૂવારના રાફેલ ડીલ મામલાથી જોડાયેલી પુર્નવિચાર અરજી રદ કરતા કહ્યૂં કે દસ્‍તાવેજોની તપાસમાં અમને લાગ્‍યું કે સફરજન અને સંતરાની તુલના ન થઇ શકે.

        મુખ્‍ય ન્‍યાયાધીશ રંજન ગોગોઇએ કહ્યું બેસિક વિમાનની તુલના કરવા પર ખ્‍યાલ આવ્‍યો કે સરકારએ થોડી ઓછી કિંમત પર વિમાન ખરીદયા છે.

(12:00 am IST)