Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પત્‍નીના ગર્ભમા પુત્રી હોવાનો ખ્‍યાલ આવવા પર યુપીમા પતિએ આપ્‍યા તીન તલ્લાક

       મુજફફરનગર (ઉતરપ્રદેશ) માં પોલીસએ પત્‍નીના ગર્ભમા પુત્રીનો ખ્‍યાલ આવવા પર ગાલીબ નામના  શખ્‍સ દ્વારા તીન તલાક આપવાને લઇ કેસ દાખલ કર્યો છે.

        પોલીસએ કહ્યું ગાલિબને પહેલા બે પુત્રી હોવાને કારણે પત્‍નીના ગર્ભની તપાસ કરાવી  હતી અને પત્‍ની દ્વારા ગર્ભપાત કરવાના ઇન્‍કાર કરવા પર એને તીન તલાક આપ્‍યા. મહિલાએ સાસુ-સસરા સહિત ૯ લોકો પર મામલો દાખલ કર્યો છે.

(12:00 am IST)