Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

રૂ. ૮ કરોડની કીંમતના ૧૮.પ કિલો સોનાના બિસ્‍કીટ આસામના દીફૂથી જપ્ત કરવામાં આવ્‍યા.

        આસામના દીફુમા બુધવારના રાજસ્‍વ નિર્દેશાલય કર્મીઓ અને પોલીસએ  લગભગ રૂ. ૮ કરોડની કીંમતના ૧૮.પ કિલોગ્રામ સોનાના બીસ્‍કીટ જપ્ત કર્યા હતા.

        એસપી ગૌરવ ઉપાધ્‍યાય એ બતાવ્‍યૂ કે સૂચના મળવા પર સુરક્ષા કર્મીઓએ માંજામા એક કારને રોકી અને તલાશી લઇ બે લોકોની ધરપકડ કરી. એસપીએ કહ્યું આરોપી ઇૅફાલ (મણીપુર) થી ગુહાટી જઇ રહ્યો હતો.

(12:00 am IST)