Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

શું છે મુંબઇમાં પરફોર્મ કરવાવાળી અમેરિકી ગાયિકા કેટી પેરીનો ભારત સાથે સંબંધ ?

       મુંબઇમા થવાવાળી મ્‍યુઝીક કોન્‍સર્ટમાં પરફોર્મ કરવા માટે ભારત આવેલી અમેરિકી ગાયીકા કેટી પેરીએ ર૦૧૦ માં પોતાના પ્રથમ પતિ રસેલ બ્રેડથી રાજસ્‍થાનમાંલગ્ન કર્યા હતા.

        રસેલએ તાજમહાલ સામે કેટીને પ્રપોઝ કર્યુ હતુ લગ્ન પછી બંનેએ સંસ્‍કૃતમાં અનુગચ્‍છતુ પ્રવાહ (પ્રવાહની સાથે વહો ) નુ ટેટૂ બનાવ્‍યું હતુ.

(12:00 am IST)