Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સડકના કિનારા પર બસ ઉભી રાખી ડ્રાઇવર પેશાબ કરવા ગયોઃ બાળકો સહિત બસ પલ્‍ટી ગઇ

        પોલીસએ જણાવ્‍યું છે કે પટના (બીહાર) ના મીઠાપુર બસ સ્‍ટેન્‍ડ પાસે ગુરુવારે સવારના ડ્રાઇવર દ્વારા સડક કિનારે સ્‍કુલ બસ ઉભી રાખી પેશાબ માટે ગયા પછી વિર્દ્યાથીઓ સહીત બસ નીચે પલટી મારી ગઇ.

        પોલીસના જણાવ્‍યા મુજબ ક્રેનની મદદથી બસને ખેંચી અંદર હાજર બધા પાંચ બાળકોને સુરક્ષિત કાઢી લેવામાં આવ્‍યા. પોલીસનુ કહવું છે કે ડ્રાઇવરની લાપરવાહીથી આ દુર્ઘટના બની.

(12:00 am IST)