Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ અંગે ગડકરીએ કહ્યું કે ક્રિકેટ અને રાજનીતિમાં કંઇ પણ સંભવ

તમને લાગે છે કે તમે મેચ હારી રહ્યા છો પરંતુ ત્યારે જ પરિણામ એકદમ વિપરીત આવે છે.

 

મુંબઈ : કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમ અંગે સંકેતભર્યુ નિવેદન આપ્યું છે. જ્યારે ગડકરીને મહારાષ્ટ્રની રાજનીતિ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ક્રિકેટ અને રાજનીતિમાં કંઇ પણ સંભવ છે. જ્યારે તમને લાગે છે કે તમે મેચ હારી રહ્યા છો પરંતુ ત્યારે પરિણામ એકદમ વિપરીત આવે છે.

(11:38 pm IST)