Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

યુ.કે.માં યોજાયેલી ઇન્ટરનેશનલ મેથેમેટીકસ ઓલિમ્પીઆડમાં ભારતનો ડંકોઃ ૧૫ વર્ષીય સ્ટુડન્ટ પ્રાંજલ શ્રીવાસ્તવ ગોલ્ડ મેડલ વિજેતા

લંડનઃ યુ.કે.માં યોજાયેલી ઇન્ટર નેશનલ મેથેમેટીકસ ઓલિમ્પીઆડમાં ભારતનો ૧૫ વર્ષીય સ્ટુડન્ટ પ્રાંજલ શ્રીવાસ્તવ ગોલ્ડ મેડલ વિજેતા બન્યો છે.

પ્રાંજલ આ અગાઉ ૨૦૧૮ની સાલમાં પણ સિલ્વર મેડલ જીતી લાવ્યો હતો. ગણિત તેનો પ્રિય વિષય છે ઉપરાંત ગણિતના અભ્યાસમાં યોગ્ય માર્ગદર્શક તેવા શિક્ષક મળવા બદલ પણ તેનો રસ વધી ગયો હોવાનું તે જણાવે છે તે કોરામંગલ ખાતેની નેશનલ પબ્લીક સ્કુલમાં અભ્યાસ કરે છે.

(7:35 pm IST)