Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસોમાં વધ-ઘટ યથાવત

અમેરીકામાં ૨૪ કલાકમાં ૯૧૭૮૫ કેસ નોંધાયા તેમજ મૃત્યુઆંક ભયજનક સ્થિતિમાં યથાવત : ૨૦૧૬ દર્દીઓએ જીવ ગુમાવ્યો : ભારતમાં નવા ૧૬૮૬૨ કેસ : યુકેમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો નવા ૪૫૦૬૬ કેસ નોંધાયા

ત્યારબાદ રશિયામાં ૩૧૨૯૯ કેસ : ભારતમાં મૃત્યુઆંક થોડો વધ્યો : નવા ૩૭૯ મૃત્યુ નોંધાયા : ૧૯૩૯૧ દર્દીઓ સાજા થયા : બ્રાઝીલમાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો નવા ૧૪૨૮૮ કેસ : જર્મની ૧૧૭૫૬ કેસ : બેલ્જીયમ ૩૬૬૭ કેસ : સિંગાપોર ૨૯૩૨ કેસ : દક્ષિણ કોરીયા ૧૯૩૭ કેસ : જાપાન ૭૩૧ કેસ : સાઉદી અરેબીયા ૩૬ નવા કેસ : હોંગકોંગમાં ૧ નવો કેસ : ભારતમાં કુલ વેકસીનેશન ૯૭૧૪૩૮૫૫૩ થયુ : ૨૪ કલાકમાં ભારતમાં વેકસીનેશન ધીમી ગતિએ થયુ : ગઈકાલે ૩૦,૨૬,૪૮૩ લોકોને વેકસીન લગાવાઈ

યુએસએ        :    ૯૧,૭૮૫ નવા કેસો

યુકે             :    ૪૫,૦૬૬ નવા કેસો

રશિયા         :    ૩૧,૨૯૯ નવા કેસો

ભારત          :    ૧૬,૮૬૨ નવા કેસો

બ્રાઝિલ         :    ૧૪,૨૮૮ નવા કેસો

જર્મની         :    ૧૧,૭૫૬ નવા કેસો

ફ્રાન્સ           :    ૫,૧૮૭ નવા કેસો

બેલ્જિયમ      :    ૩,૬૬૭ નવા કેસો

કેનેડા           :    ૩,૧૫૭ નવા કેસો

સિંગાપોર       :    ૨,૯૩૨ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :    ૨,૬૮૮ નવા કેસો

ઇટાલી          :    ૨,૬૬૮ નવા કેસો

દક્ષિણ કોરિયા  :    ૧,૯૩૭ નવા કેસો

જાપાન         :    ૭૩૧ નવા કેસો

યુએઈ          :    ૧૧૬ નવા કેસો

સાઉદી અરેબિયા    :    ૩૬ નવા કેસો

ચીન           :    ૨૧ નવા કેસો

હોંગકોંગ        :    ૦૧ નવો કેસ

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૧૬ હજારથી વધુ નવા કેસ અને ૩૭૯ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૧૬,૮૬૨ કેસો

નવા મૃત્યુ     :    ૩૭૯

સાજા થયા     :    ૧૯,૩૯૧

કુલ કોરોના કેસો    :     ૩,૪૦,૩૭,૫૯૨

એકટીવ કેસો   :    ૨,૦૩,૬૭૮

કુલ સાજા થયા     :     ૩,૩૩,૮૨,૧૦૦

કુલ મૃત્યુ       :    ૪,૫૧,૮૧૪

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૧,૮૦,૧૪૮

કુલ ટેસ્ટ       :    ૫૮,૮૮,૪૪,૬૭૩

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૯૭,૧૪,૩૮,૫૫૩

૨૪ કલાકમાં   :    ૩૦,૨૬,૪૮૩

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૯૧,૭૮૫

હોસ્પિટલમાં    :    ૬૦,૪૭૭

આઈસીયુમાં   :    ૧૬,૫૬૦

નવા મૃત્યુ     :    ૨,૦૧૬

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૪,૫૬,૩૫,૬૨૨ કેસો

ભારત       :     ૩,૪૦,૩૭,૫૯૨  કેસો

બ્રાઝીલ     :     ૨,૧૬,૧૨,૨૩૭ કેસો

તહેવારોની સીઝનમાં દેશમાં ૨૪ કલાકમાં ૧૬૮૬૨ નવા કેસ નોંધાયા : કોરોના સંક્રમિતોની સંખ્યામાં થોડો વધારો : સૌથી વધુ કેરળમાં ૯૨૪૬ કેસ : ગુજરાતમાં કોરોના કેસોમાં ઉછાળો : નવા ૩૪ કેસ

મહારાષ્ટ્રમાં કોરોના કેસ થોડા વધ્યા : ૨૩૮૪ કેસ : તામિલનાડુ ૧૨૫૯ કેસ : મિઝોરમમાં ૧૦૨૮ કેસ : મુંબઈમાં ૫૫૮ કેસ : ઓડીશા ૫૨૧ કેસ : પુણે ૫૧૦ કેસ : હિમાચલ પ્રદેશ ૧૮૨ કેસઃ કોલકતા ૧૦૨ કેસ : જમ્મુ કાશ્મીર ૯૩ કેસ : પુડ્ડુચેરી ૪૯ કેસ : પંજાબ ૩૦ કેસ : ઉત્તરાખંડ અને દિલ્હીમાં ૨૮ કેસ : મધ્યપ્રદેશ ૧૨ કેસ : સુરત ૯ કેસ : બિહાર - રાજસ્થાન ૮ કેસ : ગુડગાંવ ૬ કેસ : જયપુર ૨ કેસ : ઉત્તર પૂર્વના આસામમાં ૨૦૭ કેસ : મણીપુર ૬૯ કેસ : સિક્કીમ ૬ કેસ : અરૂણાચલ પ્રદેશ ૪ કેસ

કેરળ         :   ૯,૨૪૬

મહારાષ્ટ્ર     :   ૨,૩૮૪

તમિલનાડુ   :   ૧,૨૫૯

મુંબઈ        :   ૫૫૮

આંધ્રપ્રદેશ   :   ૫૪૦

પશ્ચિમ બંગાળ   :        ૫૩૦

ઓડિશા      :   ૫૨૧

પુણે          :   ૫૧૦

કર્ણાટક       :   ૩૧૦

હિમાચલ પ્રદેશ  :        ૧૮૨

તેલંગણા     :   ૧૬૮

ચેન્નઈ        :   ૧૬૩

બેંગલોર      :   ૧૪૮

કોલકાતા     :   ૧૦૨

જમ્મુ કાશ્મીર :   ૯૩

ગોવા        :   ૬૮

પુડુચેરી      :   ૪૯

ગુજરાત      :   ૩૪

પંજાબ       :   ૩૦

ઉત્તરાખંડ     :   ૨૮

દિલ્હી        :   ૨૮

છત્તીસગઢ   :   ૧૬

હરિયાણા     :   ૧૬

મધ્યપ્રદેશ   :   ૧૨

ઉત્તર પ્રદેશ  :   ૧૨

ચંદીગઢ      :   ૧૦

સુરત        :   ૦૯

બિહાર        :   ૦૮

રાજસ્થાન    :   ૦૮

વલસાડ      :   ૦૭

અમદાવાદ   :   ૦૭

ગુડગાંવ      :   ૦૬

વડોદરા      :   ૦૩

જયપુર       :   ૦૨

લખનૌ       :   ૦૦

રાજકોટ      :   ૦૦

ઉત્તર પૂર્વ

મિઝોરમ     :   ૧,૦૨૮

આસામ      :   ૨૦૭

મેઘાલય     :   ૮૭

મણિપુર      :   ૬૯

નાગાલેન્ડ    :   ૦૯

સિક્કિમ      :   ૦૬

અરૂણાચલ પ્રદેશ :        ૦૪

(3:11 pm IST)