Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

કેરળમાં ઘટતા કોરોનાના કહેર વચ્ચે દેશમાં નવા 16.971 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 19.359 દર્દીઓ રિકવર થયા : વધુ 378 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.51,847 થયો :એક્ટીવ કેસ 1.97. 233 થયા : કુલ કેસની સંખ્યા 3.40.36.667 થઇ

સૌથી વધુ કેરળમાં 9246 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2384 કેસ, તામિલનાડુમાં 1259 કેસ,મિઝોરમમાં 1028 કેસ, આંધ્રપ્રદેશમાં 540 કેસ,પશ્ચિમ બંગાળમાં 530 કેસ,ઓરિસ્સામાં 521 કેસ, કર્ણાટકમાં 310 કેસ,આસામમાં 207 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 16.971 કેસ નોંધાયા છે. જ્યારે 19.359 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 13.971 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 378 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.51.847 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 16.971 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.40.36.667 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.97.233 થઇ છે છેલ્લા 24 કલાકમાં 19.359 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.33.74.474 લોકોએ કોરોનાને મહાત આપી છે
  દેશમાં સૌથી વધુ કેરળમાં 9246 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2384 કેસ, તામિલનાડુમાં 1259 કેસ, મિઝોરમમાં 1028 કેસ, આંધ્રપ્રદેશમાં 540 કેસ,પશ્ચિમ બંગાળમાં 530 કેસ,ઓરિસ્સામાં 521 કેસ,  કર્ણાટકમાં 310 કેસ,આસામમાં 207 કેસ નોંધાયા છે

(1:04 am IST)