Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જો ધારાસભ્‍ય બની જઇશ તો પણ નહિ છોડું ટિક ટોક અને એકટીંગઃ બીજેપી ઉમેદવાર સોનાલી ફોગાટ

        બીજેપીની ટિકીટ પર આદમપુર ( હરિયાણા) થી વિધાનસભા ચૂંટણી લડી રહેલી અભિનેત્રી અને ટિક-ટોક સ્‍ટાર સોનાલી ફોગાટએ કહ્યુ છે કે જો તે ધારાસભ્‍ય બની જશે તો પણ ટિકટોક અથવા અભિનય નહી છોડે.

        ટિકટોક પર લગભગ ર લાખ ફોલોઅર્સ વાળી સોનાલીએ કહ્યુ હુ બીજેપી સાથે૧ર વર્ષથી જોડાયેલી છુ. પણ અભિનય ર૦ વર્ષથી કરી રહી છુ.

(11:44 pm IST)