Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઉતરાખંડમાં ૩૦૦ મીટર ઉંડા નાલામા કાર પડવાથી ૧ વર્ષીય બાળક સહિત એક જ પરિવારના પ લોકોના મોત થયા

        ઉતરાખંડના ટિહરી-ગઢવાલ જિલ્લામાં મંગળવારે સવારે ૩૦૦ મીટર ઉંડા નાલામા એક કાર પડવાથી ૧ વર્ષીય બાળક સહિત એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા.

        ઘટના સ્‍થળ પર પહોંચેલ રાજય આપદા પ્રબંધન બળ (એસડીઆરએફ) ના પ્રવકતા વિજય ઉનિયાલએ બતાવ્‍યુ કે કારમા સવાર ૭ લોકોમાંથી પાંચના ઘટના સ્‍ળળ પર જ મોત થયા હતા.

(11:28 pm IST)